જીંદગી શુ કામ ની ને બંદગી શુ કામ ની.

( By નવશાદ બિજાણી, અસામદી હૈદરઅબ્બાસ, સફદર અલી ખરોડીયા પીંપોદર

in Fazle-aaleaba )
  • Name:
  • Section:
    Fazle-aaleaba
  • Number of pages:
  • Date Added:
    09/01/2020
જીંદગી શુ કામ ની ને બંદગી શુ કામ ની.

નવશાદ બિજાણી

બગઝે હૈદર મા વિતે એ જીંદગિ શુ કામની
દુશ્મને હયદર તમારી બંદગી શુ કામની.
 
સીરતે શબ્બીર ને છોડી ને જે માતમ કરે.
ઉમ્ર ભર ની એમની સીનાઝની શુ કામની.
 
કબ્ર મા મર્યા પછી અજવાળુ જે આપે નહી.
એવી અા ફાની જગત ની રોશની શુ કામ ની
 
થઇ ગયા ઘર થી રવાના આટલુ કહી ને હબીબ.
કરબલા જાઊ નહી તો દોસતી શુ કામની.
 
સજદાઓ ખાકે શફા વિણ ને ગમે સરવર વિના
જીંદગી શુ કામ ની ને બંદગી શુ કામ ની.
 
સારી દુનિયા ની મુસિબત પર રડે એ તે છતા.
શેહ ના ગમ મા ના રડે એ આંખડી શુ કામની
 
જે શરાબે ઇશ્કે હયદર ની મજા જે આપે નહી.
તો પછી નવશાદ એવી મયકસી શુ કામની.

નવશાદ બિજાણી
+46 704 852 187

 


 
અસામદી હૈદરઅબ્બાસ આર (રસુલપુર)

જો અલીના ઈશ્ક વીના, બંદગી શુ કામની.
ના કરે નેકી તો આવી, જીંદગી શુ કામની.
 
જો તમારા દિલ મહીં, બુગ્જે અલીજો હોયતો.
તો પછી તારી દુઆ ની, માંગણી શુ કામની.
 
જો તમારે કરબલા ના, વાકીયા ને સાંભળી.
નીકળે જો ના આંસુ, અે આંખડી શુ કામની.
 
છોડી ને જગની દોલત ને, અેક દિવસ મરવાનુ .
તો કરેલી આ ભેગી, દોલત પછી શુ કામની.
 
હરઘડી અે માનવી તુ, ઠાઠથી ફરતો રહ્યો.
મોત મીઠુ ના મળે તો, અે ઘડી શુ કામની.
 
ભાઇ મારો છે કહે પણ, કામ આવે ના કદી.
લાગવા હોઠે મીઠી જો, ચાસણી શુ કામની
 
જે સદાકત હોય તારા, દિલમાં તો લખજે સદા.
ના લખે *હૈદર* પછી, આ નોકરી શુ કામની.
 
અસામદી હૈદરઅબ્બાસ આર (રસુલપુર)
 



સફદર અલી ખરોડીયા પીંપોદર
 
આપણી ઔલાદને કરબોબલા સમજાવીએ
ભાઈચારો ને મોહબ્બત રાખતા સમજાવીએ
 
કુરઆન ની આયતો ને પઢતા સમજાવીએ
દિન ને પુલે સિરાત પર ચાલતા સમજાવીએ
 
આયતો ને હદીસ પર લાવતા  સમજાવીએ
બાળકીઓને રીદા   પહેરવા  સમજાવીએ
 
મુસ્તુફા આલે અબા નો ઝીક્ર હું કરતો  રહુ
શબ્દ પર "સફદર"હવે તો ચાલતા સમજાવીએ
 
સફદર અલી ખરોડીયા પીંપોદર

Video

Latest Write Ups

લહેરાય છે હુસૈન નો પરચમ હજી સુધી ( By નૌશાદ બિજાની in )

30/09/2022

લહેરાય છે હુસૈન નો પરચમ હજી સુધી
VIEW WRITE UP

અમને મળી નસીબમા નેઅમત ગમે હુસૈન ( By 1. સાદિકઅલી રેવાસીયા 2. નૌશાદ બિજાની 3. આબિદઅલી નાંદોલીયા મેતા in )

23/09/2022

નેઅમત ગમે હુસૈન
VIEW WRITE UP

લુટાવ્યું છે ભર્યું ઘરબાર દીને મુસ્તુફા માટે ( By 1. નૌશાદ બિજાની 2. સાદિક રેવસિયા 3. આબિદઅલી નાંદોલીયા મેતા 4. અહમદઅબ્બાસ ઈમદાદઅલી ભોવણીયા સુરપુર in )

21/09/2022

ફઝલે આલે અબા
VIEW WRITE UP

Pehnaae kaise Aabid, Tujhko kafan Sakeena ( By 1. Naushad Bijani 2. Asmee Kanodari 3. Urooj Gopalpuri 4. Paikar Jalalpuri 5. Bober Nawab 6. Ashfaq kalkatvi in )

14/09/2022

Shahadat Bibi Sakeena a.s.
VIEW WRITE UP

સકીના આપના ગમમાં બહુ બેઝાર છે બાબા. ( By નવશાદ બિજાની in )

14/09/2022

Shahadat Bibi Sakeena a.s.
VIEW WRITE UP

હશ્ર તક એહસાન માને કરબલા સજજાદ નો. ( By 1. નૌશાદ બિજાની 2. મોહસિન મોમીન અમદાવાદ. 3. સાદિકઅલી રેવાસીયા in )

07/09/2022

Misra by Safdar kharodiya
VIEW WRITE UP

બિંતે ઝેહરા છે ખૂલે સર શામ ના બાઝાર માં. ( By 1. અહેમદ અબ્બાસ (ગણેશપુરા) 2. નવશાદ બિજાની 3. આબિદ અલી એચ મરેડીયા in )

06/09/2022

શામ ના બાઝાર માં.-​ફઝલે આલે અબા
VIEW WRITE UP

જીંદગી શુ કામ ની ને બંદગી શુ કામ ની. ( By નવશાદ બિજાણી, અસામદી હૈદરઅબ્બાસ, સફદર અલી ખરોડીયા પીંપોદર in Fazle-aaleaba )

09/01/2020

જીંદગી શુ કામ ની ને બંદગી શુ કામ ની.
VIEW WRITE UP