જન્નત સુધી જવાય છે કરબોકલા થઇ

( By નવશાદ બિજાણી

in Fazle-aaleaba )
  • Name:
  • Section:
    Fazle-aaleaba
  • Number of pages:
  • Date Added:
    08/01/2020
જન્નત સુધી જવાય છે કરબોકલા થઇ

જન્નત સુધી જવાય છે કરબોકલા થઇ

શબ્બીર ની છે અખા જગત પર અતા થઇ
ખાકે શફા છે સર્વે મરઝ ની દવા થઇ
 
રસ્તો ફકત યઝીદ નો દોઝખ સુધી જશે.
જન્નત સુધી જવાય છે કરબોકલા થઇ
 
માથુ નમાવી આવ્યો જો કદમો મા શાહ ના.
હુ્ર્રે જરી ની માફ બધીયે ખતા થઇ
 
મેહમાન માટે આવ્યા છે ઝયનબ ના પણ સલામ.
રૂમાલે ફાતેમા થી એની સરભરા થઇ
 
જે ઘર હતુ બલા નુ તે જન્નત બની ગયુ.
શેહ ના કદમ થી દશ્ત ની પાવન ધરા થઇ
 
અલ્લાહ એ બધા ને જહન્નમ મા નાખશે.
જેના થી છે રસૂલ ની બેટી ખફા થઇ
 
સરવર ના કાતિલો ને જહન્નમ મા બાળી ને.
ઇન્સાફ કરજે મારા ખુદા તુ ખુદા થઇ
 
"નવશાદ" કેવૂ મારૂ મુકદ્દર બુલંદ છે.
જીવૂ છૂ હુ હુસયન ના દર નો ગદા થઇ

Video

Latest Write Ups

લહેરાય છે હુસૈન નો પરચમ હજી સુધી ( By નૌશાદ બિજાની in )

30/09/2022

લહેરાય છે હુસૈન નો પરચમ હજી સુધી
VIEW WRITE UP

અમને મળી નસીબમા નેઅમત ગમે હુસૈન ( By 1. સાદિકઅલી રેવાસીયા 2. નૌશાદ બિજાની 3. આબિદઅલી નાંદોલીયા મેતા in )

23/09/2022

નેઅમત ગમે હુસૈન
VIEW WRITE UP

લુટાવ્યું છે ભર્યું ઘરબાર દીને મુસ્તુફા માટે ( By 1. નૌશાદ બિજાની 2. સાદિક રેવસિયા 3. આબિદઅલી નાંદોલીયા મેતા 4. અહમદઅબ્બાસ ઈમદાદઅલી ભોવણીયા સુરપુર in )

21/09/2022

ફઝલે આલે અબા
VIEW WRITE UP

Pehnaae kaise Aabid, Tujhko kafan Sakeena ( By 1. Naushad Bijani 2. Asmee Kanodari 3. Urooj Gopalpuri 4. Paikar Jalalpuri 5. Bober Nawab 6. Ashfaq kalkatvi in )

14/09/2022

Shahadat Bibi Sakeena a.s.
VIEW WRITE UP

સકીના આપના ગમમાં બહુ બેઝાર છે બાબા. ( By નવશાદ બિજાની in )

14/09/2022

Shahadat Bibi Sakeena a.s.
VIEW WRITE UP

હશ્ર તક એહસાન માને કરબલા સજજાદ નો. ( By 1. નૌશાદ બિજાની 2. મોહસિન મોમીન અમદાવાદ. 3. સાદિકઅલી રેવાસીયા in )

07/09/2022

Misra by Safdar kharodiya
VIEW WRITE UP

બિંતે ઝેહરા છે ખૂલે સર શામ ના બાઝાર માં. ( By 1. અહેમદ અબ્બાસ (ગણેશપુરા) 2. નવશાદ બિજાની 3. આબિદ અલી એચ મરેડીયા in )

06/09/2022

શામ ના બાઝાર માં.-​ફઝલે આલે અબા
VIEW WRITE UP

જન્નત સુધી જવાય છે કરબોકલા થઇ ( By નવશાદ બિજાણી in Fazle-aaleaba )

08/01/2020

જન્નત સુધી જવાય છે કરબોકલા થઇ
VIEW WRITE UP