દીને ખુદા મા કરબોબલા થી બહાર છે.

( By નવશાદ બિજાણી

in Fazle-aaleaba )
  • Name:
  • Section:
    Fazle-aaleaba
  • Number of pages:
  • Date Added:
    09/01/2020
દીને ખુદા મા કરબોબલા થી બહાર છે.

દીને ખુદા મા કરબોબલા થી બહાર છે.

જેના મગજ મા બુગઝે અલી નો બુખાર છે.
લાનત ખુદા ની તેના ઉપર બેશુમાર છે.
 
મરકદ મા મૌલા તેની મદદ માટે અાવશે.
જેના હ્યદય મા આલે મોહમ્મદ નો પ્યાર છે.
 
આશિક અબુતુરાબ નો છે ફૂલ ની મિસાલ.
દુશ્મન અલી નો ગુલશને હસ્તી મા ખાર છે.
 
બાકી નથી ખિઝાં નુ ત્યા નામો નિશાન પણ.
દીને ખુદા મા કરબોબલા થી બહાર છે.
 
અબ્બાસે એટલે તને જીવતો જવા દિધો.
બેશીર નો તુ હુરમલા અદનો શિકાર છે.
 
ઝાલિમ રડે છે જોઇને બેશીર નો જલાલ.
ફોજે સિતમ ઉપર એ તબસ્સુમ નો વાર છે
 
દાખલ ફરિશ્તા થાય છે લઇ ને રજા અહીં.
આ બઝમે મુસ્તફા નથી ઝેહરા ના દ્ધાર છે.
 
"નવશાદ" હર નમાઝ મા તુ માંગ આ દુઆ.
આવો ઇમામ આપ નો બસ ઇંતેઝાર છે.

Video

Latest Write Ups

લહેરાય છે હુસૈન નો પરચમ હજી સુધી ( By નૌશાદ બિજાની in )

30/09/2022

લહેરાય છે હુસૈન નો પરચમ હજી સુધી
VIEW WRITE UP

અમને મળી નસીબમા નેઅમત ગમે હુસૈન ( By 1. સાદિકઅલી રેવાસીયા 2. નૌશાદ બિજાની 3. આબિદઅલી નાંદોલીયા મેતા in )

23/09/2022

નેઅમત ગમે હુસૈન
VIEW WRITE UP

લુટાવ્યું છે ભર્યું ઘરબાર દીને મુસ્તુફા માટે ( By 1. નૌશાદ બિજાની 2. સાદિક રેવસિયા 3. આબિદઅલી નાંદોલીયા મેતા 4. અહમદઅબ્બાસ ઈમદાદઅલી ભોવણીયા સુરપુર in )

21/09/2022

ફઝલે આલે અબા
VIEW WRITE UP

Pehnaae kaise Aabid, Tujhko kafan Sakeena ( By 1. Naushad Bijani 2. Asmee Kanodari 3. Urooj Gopalpuri 4. Paikar Jalalpuri 5. Bober Nawab 6. Ashfaq kalkatvi in )

14/09/2022

Shahadat Bibi Sakeena a.s.
VIEW WRITE UP

સકીના આપના ગમમાં બહુ બેઝાર છે બાબા. ( By નવશાદ બિજાની in )

14/09/2022

Shahadat Bibi Sakeena a.s.
VIEW WRITE UP

હશ્ર તક એહસાન માને કરબલા સજજાદ નો. ( By 1. નૌશાદ બિજાની 2. મોહસિન મોમીન અમદાવાદ. 3. સાદિકઅલી રેવાસીયા in )

07/09/2022

Misra by Safdar kharodiya
VIEW WRITE UP

બિંતે ઝેહરા છે ખૂલે સર શામ ના બાઝાર માં. ( By 1. અહેમદ અબ્બાસ (ગણેશપુરા) 2. નવશાદ બિજાની 3. આબિદ અલી એચ મરેડીયા in )

06/09/2022

શામ ના બાઝાર માં.-​ફઝલે આલે અબા
VIEW WRITE UP

દીને ખુદા મા કરબોબલા થી બહાર છે. ( By નવશાદ બિજાણી in Fazle-aaleaba )

09/01/2020

દીને ખુદા મા કરબોબલા થી બહાર છે.
VIEW WRITE UP