આલે નબી ના વસફ મા ‍કુરઆન જોઇએ

( By નવશાદ બિજાણી

in Fazle-aaleaba )
  • Name:
  • Section:
    Fazle-aaleaba
  • Number of pages:
  • Date Added:
    11/01/2020
આલે નબી ના વસફ મા ‍કુરઆન જોઇએ

આલે નબી ના વસફ મા ‍કુરઆન જોઇએ.

ફિરદોસ ની મને ન કોઇ શાન જોઇએ.
બસ કરબલા મા શાહ નુ દાલાન જોઇએ.
 
પરવા કરે ના મોત ની ફાસી ના માચડે.
મૌલા ને એવા સાચા સનાખાન જોઇએ.
 
મીસમ તો એક બીંદુ છે મદહે અલી નુ બસ.
આલે નબી ના વસફ મા ‍કુરઆન જોઇએ.
 
મકતલ મા ચાંદ તારાઓ કરતા હતા દુવા.
અમનેય અાજ જૌન તણો વાન જોઇએ.
 
જેની સવારી હોય છે કાંધા રસુલ ના.
એને હવે ન તકતે સુલેમાન જોઇએ
 
માતમ ના દાગ હોય ને સજદા ના દાગ પણ.
નવશાદ આવો મોત નો સામાન જોઇએ.

નવશાદ બિજાણી
+46 704 852 187

Video

Latest Write Ups

લહેરાય છે હુસૈન નો પરચમ હજી સુધી ( By નૌશાદ બિજાની in )

30/09/2022

લહેરાય છે હુસૈન નો પરચમ હજી સુધી
VIEW WRITE UP

અમને મળી નસીબમા નેઅમત ગમે હુસૈન ( By 1. સાદિકઅલી રેવાસીયા 2. નૌશાદ બિજાની 3. આબિદઅલી નાંદોલીયા મેતા in )

23/09/2022

નેઅમત ગમે હુસૈન
VIEW WRITE UP

લુટાવ્યું છે ભર્યું ઘરબાર દીને મુસ્તુફા માટે ( By 1. નૌશાદ બિજાની 2. સાદિક રેવસિયા 3. આબિદઅલી નાંદોલીયા મેતા 4. અહમદઅબ્બાસ ઈમદાદઅલી ભોવણીયા સુરપુર in )

21/09/2022

ફઝલે આલે અબા
VIEW WRITE UP

Pehnaae kaise Aabid, Tujhko kafan Sakeena ( By 1. Naushad Bijani 2. Asmee Kanodari 3. Urooj Gopalpuri 4. Paikar Jalalpuri 5. Bober Nawab 6. Ashfaq kalkatvi in )

14/09/2022

Shahadat Bibi Sakeena a.s.
VIEW WRITE UP

સકીના આપના ગમમાં બહુ બેઝાર છે બાબા. ( By નવશાદ બિજાની in )

14/09/2022

Shahadat Bibi Sakeena a.s.
VIEW WRITE UP

હશ્ર તક એહસાન માને કરબલા સજજાદ નો. ( By 1. નૌશાદ બિજાની 2. મોહસિન મોમીન અમદાવાદ. 3. સાદિકઅલી રેવાસીયા in )

07/09/2022

Misra by Safdar kharodiya
VIEW WRITE UP

બિંતે ઝેહરા છે ખૂલે સર શામ ના બાઝાર માં. ( By 1. અહેમદ અબ્બાસ (ગણેશપુરા) 2. નવશાદ બિજાની 3. આબિદ અલી એચ મરેડીયા in )

06/09/2022

શામ ના બાઝાર માં.-​ફઝલે આલે અબા
VIEW WRITE UP

આલે નબી ના વસફ મા ‍કુરઆન જોઇએ ( By નવશાદ બિજાણી in Fazle-aaleaba )

11/01/2020

આલે નબી ના વસફ મા ‍કુરઆન જોઇએ
VIEW WRITE UP