મોમિનો પર થી બલા ને ટાળજે પરવરદિગાર

( By નવશાદ બિજાની

in Sanae-aaleaba )
  • Name:
  • Section:
    Sanae-aaleaba
  • Number of pages:
  • Date Added:
    04/04/2020
મોમિનો પર થી બલા ને ટાળજે પરવરદિગાર

મારા દિલ મા યાદ બસ તારી રહે પરવરદિગાર.
એટલી તૌફીક મુજ ને આપજે પરવરદિગાર
 
માનવી માટે અલીએ મુરતઝા ની છે હદીસ.
એનુ જીવન છે સફળ જેને મળે પરવરદિગાર
 
ફાતેમા ઝહેરા ઉપર જેણે જુલમ કર્યા હતા.
આગ મા દોઝખ ની એને બાળજે પરવરદિગાર
 
પંજેતન નો વાસતો અાપી ને માંગુ છુ દુઆ.
સૌ ઉપર નજરે કરમ તુ રાખજે પરવરદિગાર
 
બંદગી કરજે નહી દુનિયા ને તુ દેખાદવા.
કર ફકત એવી ઇબાદત કે રિજે પરવરદિગાર
 
તારા બંદાઓ ના તુજ ને છે અમલ જેવા પસંદ.
એવા સાંચા મા તુ અમને ઢાળજે પરવરદિગાર
 
છે દુઆ નવશાદ ની ઝહેરા ના સદકે યા ખુદા.
મોમિનો પર થી બલા ને ટાળજે પરવરદિગાર

નવશાદ બિજાની
+46 704 852 187

 

Video

Latest Write Ups

Tu door karde CORONA ki yeh waba ya rab ( By Naushad Bijani in MaddaeAaleAba )

07/04/2020

Dua, Munajaat
VIEW WRITE UP

Hame bhi rizq kaseer o halaal de maula ( By Naushad Bijani in ImamAli )

05/04/2020

Dua Munajaat
VIEW WRITE UP

મોમિનો પર થી બલા ને ટાળજે પરવરદિગાર ( By નવશાદ બિજાની in Sanae-aaleaba )

04/04/2020

દુઆ
VIEW WRITE UP

ડૂબે કદી ન એવો સિતારો હુસયન છે. ( By 1-નવશાદ બિજાની, 2-આબિદઅલી નાંદોલીયા, 3-મોહસિન મોમિન, 4-આબિદ મરેડીયા. in Fazle-aaleaba )

02/04/2020

Shaane imam husain a.s. (Wiladat)
VIEW WRITE UP

Roohe behre sakha aliakbar ( By Naushad Bijani in MaddaeAaleAba )

02/04/2020

Wiladat H Aliakbar a.s.
VIEW WRITE UP

Ali ne jab alam deeN ka uthaya jange khaybar me ( By Naushad Bijani in MaddaeAaleAba )

19/03/2020

Jange khaybar
VIEW WRITE UP

Ham faqeeroN ki bhi haajat ho rava ya maula ( By in MaddaeAaleAba )

17/03/2020

22 rajab sufra imaame jafar sadiq a.s.
VIEW WRITE UP

Ham ko hai aasra sakeena ka ( By Naushad Bijani in MaddaeAaleAba )

15/03/2020

Wiladat qaseeda
VIEW WRITE UP

Mila hurre jari ko sheh se tohfa khubsoorat hai ( By Naushad Bijani in MaddaeAaleAba )

13/03/2020

Mila hurre jari ko sheh se tohfa khubsoorat hai
VIEW WRITE UP