a:1:{s:7:"English";s:85:"ઇમામે જાફરે સાદિક ની છે શહાદત આજ.";}

( By a:1:{s:7:"English";s:34:"નવશાદ બિજાણી";}

in ImamJafferSadiq )
  • Name:
  • Section:
    ImamJafferSadiq
  • Number of pages:
  • Date Added:
    17/06/2020
a:1:{s:7:

a:1:{s:7:"English";s:4358:"

અજીબ મૂસા ની ગમ થી થઇ છે હાલત આજ
જગત થી એમના બાબા થયા છે રુખસત àª†àªœ
 
યતીમ આજ મદીના મા થઇ ગયા કાઝીમ
ઇમામે જાફરે સાદિક ની છે શહાદત આજ.
 
મદીના વાળાઓ આજે છે મુબતેલા ગમ મા
થઇ ઇમામ ની દુશ્મન નબી ની ઉમ્મત આજ.
 
રડે છે જિન્નો બશર સૌ ઇમામ ના ગમ મા.
મલક રડે છે થઇ છે ઉદાસ કુદરત આજ.
 
જહેર ઇમામ મે મંસૂર ઝાલિમે આપ્યુ
થઇ છે તડપી ને જાફર ની જેથી રેહલત અાજ.
 
નબી ના ઘર મા થી આવે છે શોર માતમ નો.
સહન થઇ ન શકે એવી છે મુસીબત અાજ.
 
મઝાર શત્રુએ જાફર નો કર્યો છે ખંડિત.
રડે છે જોઇને નવશાદ એની તુરબત આજ.

નવશાદ બિજાણી
+46 704 852 187
";}