a:1:{s:7:"English";s:120:"લુટાવ્યું છે ભર્યું ઘરબાર દીને મુસ્તુફા માટે";}

( By a:1:{s:7:"English";s:244:"1. નૌશાદ બિજાની 2. સાદિક રેવસિયા 3. આબિદઅલી નાંદોલીયા મેતા 4. અહમદઅબ્બાસ ઈમદાદઅલી ભોવણીયા સુરપુર";}

in )
  • Name:
  • Section:
  • Number of pages:
  • Date Added:
    21/09/2022
a:1:{s:7:

a:1:{s:7:"English";s:52393:"

ફઝલે આલે અબા.
 
તરહી મિસરા
લુટાવ્યું છે ભર્યું ઘરબાર દીને મુસ્તુફા માટે.
 
મિસરા બાય: સાદિક રેવસિયા
 
 
કલામ બાય
1. નૌશાદ બિજાની
2. સાદિક રેવસિયા
3. આબિદઅલી નાંદોલીયા મેતા
4. અહમદઅબ્બાસ ઈમદાદઅલી ભોવણીયા સુરપુર
 
 
1
કપાવ્યું છે હુસેને સર ફકત ઇશ્કે ખુદા માટે.
લુટાવ્યું છે ભર્યું ઘરબાર દીને મુસ્તુફા માટે.
 
મુસલમાનો સબક પર્દા ના લેતા જેની પાસે થી.
સિતમગર એમને તરસાવી રહ્યા છે રિદા માટે.
 
બહેન ગાઝી ની બે પર્દા છે, કહેતા ઝાલિમો જ્યારે.
સમય એ કેટલો કપરો હશે ઝયનુલ અબા માટે.
 
સદા ઝયનબ ની છે અબ્બાસ જલ્દી આવો સાહિલ થી.
અદુ આવે છે ખયમાઓ અમારા બાળવા માટે.
 
ગઝલ લખતો નથી ને ઉમ્ર ભર લખશે નહી નૌશાદ.
કલમ ચાલે છે એની આલે અહમદ ની સના માટે.
નૌશાદ બિજાની
 
 
 
2
લુટાવ્યું છે ભર્યું ઘરબાર દીને મુસ્તુફા માટે.
કપાવ્યું છે ગળુ શેહને  ફક્ત રબ ની રઝા માટે
 
સતાવે છે અદૂઓ દશ્તમાં આલે મોહંમદને
ચલાવી લૂટ ને દોડ્યા છે ખૈમા બાળવા માટે
 
અલી અસગરને પાણી બદલે આપ્યુ તીર દુશ્મનને 
મુસીબતની ઘડી આવી કેવી શાહે હુદા માટે
 
 àª¨àª¥à«€ ચાદર બહેનના માથે ને લાચાર આબિદ છે   
સજાવ્યો શામ નો દરબાર આલે મુસ્તુફા માટે
 
મદદ કરવા તમે આવો ચચા અબ્બાસ સાહિલથી
અદૂ આવ્યો સકીનાને તમાચા મારવા માટે
 
હુસૈન ઈબ્ને અલી ના ખૂનનો તરસ્યો હતો ઝાલિમ
હતા તૈયાર સરવર ના ગળાને કાપવા માટે
 
શહાદતનો ભરી પ્યાલો ને પીધ્યો છે અઝીઝોને
કર્યો છે જીવને કુરબાન શાહે કરબલા માટે.
સાદિક રેવસિયા
 
 
 
 
3
અલીનો લાલ ચાલ્યો દીનની ઇસ્લાહ ના માટે
ને સાથેછે અલીઅસગર શહાદત આપવા માટે.
 
લિધા ઓનો મોહંમદને અલીઅકબરને કાસિમને
મદીનાથી હુસૈન નિકળેછે કરબલ મા જવા માટે.
 
નથી હિમ્મત અદુની કે લડે અબ્બાસની સામે
અગર લડતે તો રસ્તો ના મળે હા ભાગવા માટે.
 
છોડ્યું વાહલુ મદીનાને કર્યા કુરબાન બેટાઓ
લુટાવી છે રિદા ઝૈનબ જે કાબાની રિદા માટે.
 
ખુદાને શુક્રનો સજદો કરી સરવર થયા કુરબાન
લુટાવ્યું છે ભર્યું ઘરબાર દીને મુસ્તુફા માટે.
 
કરેછે ગમ નબીઆદમ નબીયાકુબ મોહંમદ પણ
સુરજ તારા ગગન ધરતી રડે છે શાહ ના માટે.
 
સકીના ને રડાવે છે તમાચા મારી ને જાલિમ
બધે આગળ અદુ, કાનોથી બાલી ખેચવા માટે.
 
લુટી છે ચાદરો ખૈમા જલાવ્યા છે યઝિદી ઓ
રહો તૈયાર જાલિમો જહન્નમની સજા માટે.
 
તમંના છે ઘણી દિલમાં ચુમૂ શબ્બીર નો રોઝો
જુઓ"આબિદ" દુઆ માગે જવા કરબોબલા માટે.
આબિદઅલી નાંદોલીયા મેતા
 
 
 
 
4
ખુદાએ સૃષ્ટીને સર્જી ફકત આ પાંચના માટે,
અલી-ઓ-ફાતેમા શબ્બીર-ઓ-શબ્બર મુસ્તફા માટે.
 
ડુબેલો જે હતો સૂરજ તે પાછો કેમના આવે?
ખુદા ચાહેતો કમ્બર પણ બોલાવે મુર્તઝા માટે.
 
હું જોવુ કાયનાતોના બધા દ્રશ્યો અહીં બેઠા,
બને સુરમો અલીના કદમોની રજ આંજવા માટે.
 
તમન્ના રાખે "આશિક" ખુલ્દના પાણી પીવા છે પણ,
બને કુંઝા અલીના હાથ કૌસરને પીવા માટે.
આશિક ભોવણીયા સુરપુર
";}