ન આપી શકયા બાબા ના જનાઝા ને કફન આબિદ.

( By Naushad Bijani

in )
  • Name:
  • Section:
  • Number of pages:
  • Date Added:
    02/09/2021
ન આપી શકયા બાબા ના જનાઝા ને કફન આબિદ.

છુટી ને આવ્યા જયારે કૈદખાના થી વતન આબિદ.
રડયા છે જોઈને પોતાનૂ ઉજડેલુ ચમન આબિદ.
 
રડી ને કૈદખાના મા કહ્યુ બાબા નૂ સર જોઈ.
કરી શકયો નહી તારી સકીના નુ જતન આબિદ.
 
વહાવી આંખ થી ખૂને જિગર યસરબ ની ગલીયો મા.
કરે છે રાત દી અશ-શામ ના જારી સુખન અબિદ.
 
લખ્યું'તુ સબ્ર નૂ પહેલુ ચરન અયયુબે દુનિયા મા.
કિતાબે સબ્ર નૂ લખ્યું તમે છેલ્લુ ચરન આબિદ.
 
સિતમ ની સાકળી હાથો મા બાંધી'તી સિતમગારે.
ન આપી શકયા બાબા ના જનાઝા ને કફન આબિદ.
 
મુસિબત એવી છે તારી કે જેને સાંભળીને *નવશાદ*
રડે આજ પણ તારા ઉપર બંને ભુવન અાબિદ.

Video

Latest Write Ups

આંખો મારી આંસૂઓ થી છલકાય છે બાબા ( By નવશાદ બિજાની in )

27/09/2021

Sahadat Bibi Sakeena a.s.
VIEW WRITE UP

Kaha rokar sakeena ne chalo ab ghar phuphi amma ( By Naushad Bijani in )

09/09/2021

shahadat Bibi Sakeena a.s.
VIEW WRITE UP

આંખો સમીપ રાખ સદા મકસદે હુસયન ( By નવશાદ બિજાની, in )

09/09/2021

મકસદે હુસયન
VIEW WRITE UP

વાંચજો કરબોબલા વાળા બહત્તર ની કથા. ( By 1. નવશાદ બિજાની 2. અહેમદ અબ્બાસ (ગણેશપુરા) in )

04/09/2021

કરબોબલા વાળા ની કથા.
VIEW WRITE UP

ન આપી શકયા બાબા ના જનાઝા ને કફન આબિદ. ( By Naushad Bijani in )

02/09/2021

Shadat imam Sajjad a.s.
VIEW WRITE UP